શતરંજ

મળે જો સમય તો મલજે ને, થોડી શતરંજ રમવી છે.
રમીશું સાથે તો વધારે મજા આવશે..
ભલે ને સામે હોય મજેલો ખેલાડી
જીતવાની કોશિશ કરી જોવામાં ખોટું શું છે?
ક્યારેક આ ખુદા હારીને પણ ખુશ થાય છે.

0 comments: