ઝીંદગી કેટલી અજીબ છે

ખરેખર ઝીંદગી કેટલી અજીબ છે
ક્યારેક આભાષી મૃગઝલ પાછળ દોડ્યા કરવું
ને ખળખળ વહેતા ઝરણા ને જોઈ ના સકવું
ક્યારેય ઘણી બધી અપેક્ષાઓ થી વિપરીત સંજોગો
અને ક્યારેક અણધારી આકસ્મિક ખુશીયો

0 comments: